Press ESC to close

અલ્લાહ તે ઈશ્વર છે, તે સિવાય કોઈ ઈબાદતના લાયક નથી. તે જીવંત છે અને સદા કાયમ રહેનાર છે. તેને ઊંઘ કે તંદ્રા આવતી નથી. આકાશો અને ધરતીની દરેક વસ્તુ તેની જ છે. તેની પાસે તેની પરવાનગી વિના કોઈ ભલામણ કરી શકે તેમ નથી. તે જાણે છે જે તેમની આગળ છે અને જે તેમની પાછળ છે. અને તેઓ તેના જ્ઞાનમાંથી કંઈપણ હાંસલ કરી શકતા નથી, સિવાય કે તે જે ચાહે. તેની કુર્સી (જ્ઞાન અને સત્તા) આકાશો અને ધરતી કરતાં વિશાળ છે. અને તે બંનેનું રક્ષણ કરવું તેના માટે કોઈ બોજ નથી. તે સર્વોચ્ચ અને મહાન છે.

While direct PDF links vary by publisher, you can find high-quality Gujarati translations and transliterations through these platforms:

It states that His Kursi (Throne/Seat of Power) extends over the heavens and the earth, and upholding them does not weary Him. Spiritual Benefits of Recitation

Ayatul Kursi is considered a highly important verse in Islam, and its benefits are numerous. Some of the benefits of reciting Ayatul Kursi include:

: To help those who cannot read Arabic script pronounce the verse correctly. Gujarati Translation